હેલો મિત્રો કેમ છો આજે તમારા માટે ખાસ કરી ને ખેડૂત ભાઈઓ માટે તેના ખાતામાં 2000 નો હપ્તો, જમા થયો કે નહીં ચેક કરો આ હપ્તો PM Kisan Sanman nidhi Yojana નો છે.
તે તમે અહીં ચેક કરી સખો છો અને નીચે તેની માહિતી વિસ્તાર માં આપેલ છે અને નીચે તમને આ online ચેક કરવા માટે પણ લિંક આપેલ છે
PM KISAN YOJNA 13મોં હપ્તો ક્યારે જમા થશે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય યોજના છે, દેશના તમામ ખેડૂત પરિવારને કૃષિ અને તે સંબંધિત પ્રક્રિયાઓ માટે સરકાર પૈસા આપે છે.
ઉપરાંત ઘરેલુ જરૂરિયાત સબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે આવક પ્રદાન કરે છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે.
Yojana
PM KISAN 13 મ હપ્તાનુ સ્ટેટસ ચેક કરો
13મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.
1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 13મો હપ્તો નહીં મળે.
We know that our country is known as an agriculture minister country. Most of the people in the country are involved in the agriculture business.
PM Kisan Samman Nidhi નો 13મોં હપ્તો ક્યારે જમા થશે?
PM કિસાન યોજનાના પૈસા કેન્દ્ર સરકાર તરફથી 23 જાન્યુઆરી, 2023 ના રોજ જમા થાય તેવી શકયતાઓ છે. (https://pmkisan.gov.in/)
We all know that without agriculture, nothing is possible in the world. We plant in the field and the grains and pulses produced from it are eaten.
ખેડૂતો હવે તેમના મોબાઈલ ફોનથી 6 હજાર રૂપિયાની વાર્ષિક સહાય ઓનલાઈન ચેક કરી શકશે. બે હજાર રૂપિયાનો હપ્તો છે કે કેમ તે તપાસવું
તમારા ખાતામાં જમા થઈ ગયા છે કે નહીં, જ્યારે તમે pm કિશાન યોજના ટાઈપ કરો અને સર્ચ કરો,
તમને સત્તાવાર વેબસાઇટ મળશે, તમે તે વેબસાઇટ પરથી તમારો આધાર કાર્ડ નંબર અથવા એકાઉન્ટ નંબર દાખલ કરીને ચકાસી શકો છો.
• બે હજાર નો હપ્તો જમાં થયો છે કે નહિ ચેક કરવા – અહીં ક્લિક કરો
• ગામ પ્રમાણે નું લીસ્ટ જોવા માટે – અહી ક્લિક કરો
No comments:
Post a Comment